views

રૂપાલા સામેની લડાઈમાં અન્ન ત્યાગ કરનારા પદ્મિનીબા વાળાએ 16 દિવસે પારણાં કર્યા

પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ તેમની ટિકિટ રદ કરવાની માગ સાથે રાજકોટના ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા 14 દિવસથી અન્ય ત્યાગ ઉપર હતાં