views

ક્ષત્રિય સમાજની મહિલાઓએ ફોર્મ ઉપાડીને હજુ પણ મોદી પર વિશ્વાસ બતાવ્યો કે રૂપાલાને હટાવશે

લોકસભા બેઠક પર ચૂંટણીને લઇને ધમાસાણ શરૂ થઈ ગયું છે. કારણ કે, આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે.#loksabhaelection2024 #rupalacontroversy #kshtriya