views
બસમાં છેડછાડ કરતા મહિલાએ યુવકને માર્યા 26 થપ્પડ
Woman Slaps A Drunk Man: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા એક મહિલાએ દારૂના નશામાં ઘુત એક યુવકને બસમાં માર મારતી જોવા મળી રહી છે. યુવક પર આરોપ છે કે તેને મહિલા સાથે ગેરવર્તણૂંક કરી.