શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
views

Diwali History - દિવાળીના દિવસે લક્ષ્મીજી સાથે ગણેશજીની પૂજા કેમ થાય છે ?

Diwali 2024 Lakshmi Ganesh Puja હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને બુદ્ધિ અને વિદ્યાના સ્વામી માનવામાં આવે છે. સાથે જ માતા લક્ષ્મીને ધનની દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. દિવાળી પર કેમ થાય છે લક્ષ્મી સાથે ગણેશની પૂજા આવો જાણીએ. #diwali2024 #diwalilaxmipuja #diwaliganeshpuja