મંગળવાર, 13 જાન્યુઆરી 2026
views

નર્મદા ડેમનુ પાણી છોડતા નર્મદામાં આવ્યુ પુર, અનેક ટ્રેનો પ્રભાવિત

ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી થઈ રહેલી મેઘમહેરને કારણે સમગ્ર રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. રાજ્યમાં સિઝનનો 32 ઈંચ વરસાદ ખાબરતાં નદી નાળામાં જળસ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પુરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે #sardarsarovar #narmadadam #rainingujarat