ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
views

પિતૃ પક્ષમાં તમને પિતરો આવે છે સપનામા ? તો જાણી લો તેનો મતલબ

પિતૃ પક્ષ 2024 શરૂ થઈ ગયો છે અને 2 ઓક્ટોબર સુધી પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, જો પિતૃ પક્ષ દરમિયાન તમે તમારા પૂર્વજોને તમારા સપનામાં કેટલીક પરિસ્થિતિઓમાં જુઓ છો, તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. #pitrupaksh2024 #pitrupakshkeupay @WebduniaGujarati #gujarativideo