views

વિધાનસભાની ચૂંટણીને લઈને અમદાવાદમાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.અમદાવાદમાં 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે સમગ્ર અમદાવાદમાં અત્યારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે સ્થાનિક પોલીસ ઉપરાંત ,SRPF, CAPF અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. પોસ્ટ બેલેટ દ્વારા 85 ટકા પોલીસ કર્મચારીઓએ 2 દિવસમાં મતદાન પણ કર્યું છે. #gujaratelection2022 #gujaratnewsonline