રવિવાર, 22 ડિસેમ્બર 2024
views

Kumbh Rashifal 2025: કુભ રાશિના જાતકો માટે 2025 નુ રાશિફળ અને ઉપાય

Aquarius zodiac sign Kumbh Rashi horoscope bhavishyafal 2025 : જો તમારો જન્મ 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરીની વચ્ચે થયો હોય તો સૂર્ય રાશિ પ્રમાણે તમારી રાશિ કુંભ રાશિ છે. ચંદ્ર રાશિ અનુસાર, જો તમારા નામના અક્ષર ગુ, ગી, ગો, સા, સી, સુ, સે, સો અને દા છે તો તમારી રાશિ કુંભ રાશિ છે.