views

લોકસભા ચૂંટણી 2024 - ઈતિહાસમાં પહેલીવાર બીજેપી ચૂંટણી લડ્યા વગર જ એક સીટ જીતી ગઈ

સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસનું ફોર્મ રદ થયા બાદ ભાજપે અન્ય આઠ ઉમેદવારોને મનાવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતાં. જેમાં સાત ઉમેદવારો માની ગયાં હતાં અને એક બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતી વડોદરાથી સંપર્ક વિહોણા થયા હતાં #loksabhaelection2024 #loksabhanews #bjpgujarat