views

International Yoga Day - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેમ ઉજવાય છે

આજકાલનીની વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે લોકો પાસે યોગ અને કસરત કરવાનો ટાઈમ નથી પરંતુ કોરોનાકાળમાં લોકોએ યોગના મહત્વને સમજ્યુ છે. (Importance of Yoga). આ દરમિયાન લોકો પોતાની ઈમ્યુનિટી વધારવા અને તનાવમુક્ત રહેવા માટે યોગની મદદ લઈ રહ્યા છે. જો નિયમિત રૂપથી યોગ કરવામાં આવે તો તમે શારીરિક અને માનસિક રૂપે હંમેશા સ્વસ્થ રહી શકો છો. દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. આ અવસર પર આવો જાણીએ યોગ કરવાના ફાયદા અને મહત્વ #internationalyogaday #yoga #healthtips