views
Sawan Jal Abhishek 2025:શ્રાવણમાં શિવજીને જળ કેમ ચઢાવવામાં આવે છે ? જળાભિષેક કરવાની સૌથી સહેલી રીત
Sawan Jal Abhishek 2025: શ્રાવણમાં& શિવલિંગનો જળાભિષેક કરવાથી મનોકામના પૂરી થાય છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી મહાદેવ ખુશ થાય છે પણ સવાલ એ છે કે શ્રાવણમાં શિવજીને જળ કેમ ચઢાવવામાં આવે છે ? શિવલિંગના જળાભિષેકની યોગ્ય રીત શુ છે ? #shravan #sawan2025 #shivpujaniyam #sanatandharma #hindudharm @WebduniaGujarati