શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
views

ધરો આઠમ ની વાર્તા Dharo atham ni varta gujarati

ધરો આઠમ ની વાર્તા (Dharo atham ni varta gujarati) વ્રત કથા: એક ગામમાં સાસુ-વહુ પ્રેમથી રહેતી હતી. તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનુ ગુજરાન ચલાવતાં હતા. વહુને એક દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા.