views

ભરઉનાળે ધોધમાર વરસાદ

ગુજરાતના વિવિધ વિસ્તારો સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. #rainingujarat #mosamupdate