શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 14 નવેમ્બર 2016 (18:05 IST)

સૂર્યાસ્ત પછી કરશો આ 4 કામ , સંપૂર્ણ કાર્તિક માસનું મળશે લાભ

દરેક માસની પોત-પોતાની ખાસિયત છે જેમાં જુદા-જુદા દેવી -દેવતાઓની આરાધના નિર્ધારિત કરાય છે. ધર્મશાસ્ત્રમાં કાર્તિકમાસને ધર્મ, અર્થ કામ અને મોક્ષ આપતું ગણાયું છે. આ માસમાં દીપદાન , તુલસી પૂજા,ભૂમિ પર સૂવૂં , બ્ર્હ્મચર્યનો પાલન કરવું અને કેટલીક વસ્તુઓનું નિષેધ કરવાથી જીવનમાં વાસ્તવિક પ્રગતિ મેળવી શકાય છે. 
આજે કાર્તિક માસની પૂર્ણિમા છે. જો તમે બધા માહ કાર્તિક માસના નિયમોનું પાલન નહી કરી રહ્યા તો આજે સૂરજ ડૂબતા પછી આ 4 કામ કરવાથી અક્ષય પુન્ય લાભ મેળવી શકો છો. જે માણસ શ્રી રાધાકૃષ્ણનના નામ મંત્રનો સ્મરણ અને જાપ કરે છે એ ધર્માર્થી બને છે. અર્થાથીને ધનની પ્રાપ્તિ હોય છે , મોક્ષાર્થીમે મોક્ષ મળે છે. અન અને ભક્તના ઘરમાં લક્ષ્મીનું વાસ રહે છે. 
1. દીપદાન - સાંજે શુદ્ધ ઘી , તલનું તેલ કે સરસવના તેલનું દીપક પ્રગટવો. આવું કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ મળે છે મંદિરોમાં અને નદી કાંઠે દીપદાન કરવાથી લક્ષ્મી કૃપા મળે છે. આ માસમાં દીપદાન કરવાથી વિષ્ણુજીને કૃપા હોય છે અને જીવનમાં છાયા અંધકાર દૂર હોય છે. માણ્સના ભાગ્યમાં વૃદ્ધિ હોય છે. 

2. તુલસી પૂજા - તુલસી પૂજન કરવા અને સેવન કરવાનો ખાસ મહત્વ જણાવ્યું છે . જે માણસ આ ઈચ્છે છે કે એમના ઘરમાં હમેશા શુભ કર્મ હોય , હમેશા સુખ શાંતિનો વાસ રહે એને તુલસીની આરાધના જરૂર કરવી જોઈએ. જે ઘરમાં શુભ કર્મ હોય છે ત્યાં તુલસી લીલીછમ રહે છે અને જ્યાં અશુભ કર્મ હોય છે ત્યાં તુલસી ક્યારે પણ લીલીછમ નહી રહેતી. 

3. જમીન પર સૂવૂં - આજે રાત્રે પથારીનું ત્યાગ કરી જમીન પર સૂવૂ . ભૂમિ પર સોવાથી માણસના જીવનમાં વિલાસિતા દૂર હોય છે અને સાત્વિકતાના ભાવ આવે છે વૈજ્ઞાનિક નજરે જોવાય તો સ્વાસ્થયાની સાથે-સાથે શારીરિક અને માનસિક વિકાર પન ખત્મ હોય છે. 
4. બ્રહ્મચર્ય - કાર્તિક પૂર્ણિમાની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરતા કામ વિકાર ન કરવું. બ્રહ્મ લીન થવું બ્રહ્મચર્ય છે. જે માણસ આત્મમાં રમન કરે છે તે બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે.