Ahemdabad Blast 2

0

દોડતું અમદાવાદ થંભી ગયું

રવિવાર,જુલાઈ 27, 2008
0
1
અમદાવાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોની સંખ્યા વધારે હોવાના તેમજ સિવીલ હોસ્પિટલમાં પણ વિસ્ફોટ થયો હોવાના બનાવથી સત્તાવાળાઓ પણ ચિતિંત બન્યા છે. હજુ અહીં બોંબ હોવાની આશંકાએ બોંબ શોધવાની કવાયત હાથ ધરાઇ છે.
1
2

દેશમાં મોતનું નગ્નનાચ

રવિવાર,જુલાઈ 27, 2008
અમદાવાદ. આંતકવાદીઓએ દેશમાં છાશવારે મોતનુ નગ્નનાચ ખેલતા આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 13 ગોઝારી ઘટનાઓ બાદ આજે બનેલી વધુ એક ઘટનાએ વધુ એકવાર લોહીની હોળી ઉછાળી છે.
2
3

મોતના ધમાકા ગૂંજી ઉઠ્યા

રવિવાર,જુલાઈ 27, 2008
અમદાવાદ. શહેરના પૂર્વ વિસ્તારને જ નહીં બલ્કે સમગ્ર દેશને હચમચાવી દેનાર આ બોંબ ધડાકાના પડઘા દિલ્હીમાં પડી રહ્યા છે. શહેરના કેટલાક લોકોને મોતની સફર કરાવનારા આ ગોઝારા ધમાકા આ સ્થળોએ ગુંજ્યા હતા.
3
4
અમદાવાદ. અમદાવાદમાં એક પછી એક થયેલા ક્ષેણી બંધ બોમ્બ વિસ્ફોટમા બસ થી લઈને બ્રીજ સુધી, બજાર થી લઈ હોસ્પીટલ સુધી કોઈ સ્થળ બાકી નથી.
4
4
5
અમદાવાદ. શનીવારે મોડી સાંજે અમદાવાદમાં થયેલાં સીરીયલ બ્લાસ્ટમાં ભારે જાન હાની થઈ છે. સત્તાની આંખો હવે ખુલી છે, આ ઘટનાને વખોડવા અને ઘાયલોને મળવા આડવાણી રવિવારે અમદાવાદ રવાના થશે.
5