પરિણીત યુગલ માટે સીક્રેટ ટિપ્સ

romance
Last Updated: બુધવાર, 22 જુલાઈ 2015 (16:29 IST)
લગ્ન પહેલા આપણને
હજારો
વાતો
કહેવામાં
આવે
છે કે આવું
કરજો આવું ન કરતા વગેરે . આથી પ્રેમ
તો વધે છે
પણ સાથે ેસાથે આ રીતિયોના માનવાથી
હમેશા સૌભાગ્યવતી રહેશો અને વૈવાહિક જીવન પણ સારું રહેશે.

પણ , ખરેખર માનવું હોય તો કોઈ પણ નિયમથી બંધવાની જરૂર નથી પણ કોઈ સાધારણ વાતોનું
પાલન કરવાની જરૂર છે આવો જાણીએ એના વિશે.

દરેક દિવસે નવીનતા લાવવાની જરૂર નથી : જો વૈવાહિક જીવનને સુખદ રાખવા ઈચ્છો છો તો
કોઈ પણ
નિયમમાં બંધવાની જરૂર નથી કોઈ સાધારણ વાતોના
પાલન કરવાની જરૂરત હોય છે. આવો જાણીએ તેના
વિશે

દરરોજ નવાપણું જરૂરી નહી- જો તમે સંબંધોમાં મધુરતા લાવવા ઈચ્છો છો તો કોઈ ઉપહાર કે રોમાંસ જણાવવાની જરૂર નથી પણ તમે સંબંધોમાં દૂરી ન આવવા
દો. દરેક દિવસને એક્સાઈટિંગ બનાવો. પાર્ટનરના સાથે દરેક દિવસ કોઈ નવી વાતો શેયર કરો અને એને જણાવો કે એ તમારા માટે કેટલી સ્પેશલ છે.
ડાયવોર્સ માટે લડશો નહી
-

પતિ-પત્નીના વચ્ચે ઘણીવાર ઘણા મુદ્દો પર ઝગડો થઈ જાય છે , પણ એનો આ અર્થ નહી કે તમે
ડાયવોર્સ

લઈ લો. બે સમઝદાર લોકો
મળીને સમસ્યાના સમાધાન કરી શકે છે. તમે એની વાત સાંભળો અને એનું
સમાધાન કરો.

એક સાથે રજાઓ ગાળવી- એક સંબંધ પછી પ્યારની સાથે-સાથે એંડવેંચર પણ જરૂરી છે. આથી સાથે-સાથે હોલીડે પર જાઓ , મસ્તી કરો અને એક બીજાનાસાથે પ્રાઈવેટ સમય ગાળો. આથી સંબંધોમાં મધુરતા આવે છે.

એક જેવી ટેવ- બે લોક છે તો ટેવ અને શોખ પણ જુદા હશે. ત્યારે એમની ટેવને એમના પાર્ટનરની રીતે બનાવી લેવું યોગ્ય
નથી. તમે બન્ને જેવા છો એવા જ
રહો અને એકબીજાને આમ જ પ્રેમ કરો.
ગુસ્સામાં બેડ પર ન જાઓ- હમેશા સકારાત્મક રહો અને ક્યારે પણ બેડ પર જતા સમયે મનમાં તનાવ કે ગૂંચવણ ન રાખો. જે પણ વાત હોય એના જલ્દી ઉકેલકાઢી લો.



આ પણ વાંચો :