મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

રાત્રે સૂતા પહેલા તાંબાના લોટામાં રાખશો પાણી તો ઘરમાં થશે ચમત્કાર

ચમત્કારિક લોટો દૂર કરશે તમારી દરેક પરેશાની -
જ્યોતિષ મુજબ, સૂતા પહેલા માણસને તાંબાના લોટામાં પાણી ભરીને રાખવા અને તેનાથી સંકળાયેલું એક ઉપાય કરવાથી નેગેટિવ એનર્જી ખત્મ થઈ શકે છે. તે સિવાય ઘરમાં તે માણસનો સમ્માન પણ વધશે. 
રોજ રાત્રે સૂતા પહેઆ તમારા માથાની પાસે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખી દો. ત્યારબાદ આવતી સવારે જલ્દી ઉઠીને અને લોટમાં રાખેલું પાણીને માથાથી સાત વાર ઉતારીને ઘરમાં લાગેલા ઝાડ પર અર્પિત કરી દો. માન્યતા છે કે આવું કરવાથી જીવનમાં ખુશહાળી આવે છે અને નેગેટિવ એનર્જી દૂર થઈ જાય છે. 
મેષ અને વૃશ્ચિક રાશિવાળા તાંબાના રાખેલું પાણી સવારે ઉઠીને (ખેરના ઝાડ) khair tree પર અર્પિત કરો. ત્યાં જ વૃષભ અને તુલા રાશિ વાળા ગૂલરના ઝાડ(gular Tree)  પર જળ ચઢાવવું. તે સિવાય જે લોકોની કર્ક રાશિ છે એ પલાશ અને સિંહ રાશિવાળાને આંકડાના ઝાડ પર  જળ ચઢાવવું જોઈએ. 
 
તે સિવાય ધનુ અને મીન રાશિ વાળા જો પીપળના ઝાડ પર જળ ચઢાવશે તો ફાયદો મળશે. ત્યાં જ મકર કુંભ રાશિના શમીના ઝાડ પર જળ ચઢાવવું જોઈએ.