શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 17 નવેમ્બર 2018 (12:34 IST)

પિત્તળના વાસણ ઘરમાં લાવે છે સુખ અને સમૃદ્ધિ

મિત્રો આપ સૌ જાણતા જ હશો કે જૂના જમાનામાં ઘરોમાં પિત્તળના વાસણ જરૂર જોવા મળતા હતતા. આ જ વાસણોમાં રસોઈ બનાવાતી હતી અને પૂજન વિધિમાં પણ આનો જ ઉપયોગ કરવામા આવતો હતો. ધીરે ધીરે સમયમાં  ફેરફાર આવતા  અનેક ધાતુઓના વાસણ બજારમાં આવવા લાગ્યા જેને કારણે પિત્તળના વાસણ ઘરોમાથી લુપ્ત થવા લાગ્યા  પરંતુ આજકાલ આ વાસણોનુ મહત્વ ફરીથી વધવા લાગ્યુ કારણ કે જેમ જેમ પીત્તળના વાસનનો ફાયદો નવી પેઢીઓને સમજાવવા લાગ્યો તેમ તેમ પીત્તળના વાસણ ફરીથી બજારમાં અને ઘરોમાં સ્થાન બનાવવા લાગ્યા છે. આવામાં પીત્તળના વાસણોથી થનારા ફાયદા વિશે જાણવુ તમારે માટે સારુ રહેશે. તો ચાલો આજે અમે તમને બતાવીએ છીએ પીત્તળના વાસણથી થનારા ફાયદા વિશે..