ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 17 ડિસેમ્બર 2022 (13:13 IST)

જાણો શુ છે સપમાનામાં બિલાડી જોવાના અર્થ, મુશ્કેલીનુ સંકેત કે મળશે ધાન

Dream Science: સ્વપન શાસ્ત્રના મુજબ સપનામાં જોવાતી દરેક વસ્તુનુ કઈક ન કઈક અર્થ જરૂર હોય છે. કેટલાક સપના શુભ તો કેટલાક અશુભ સંકેતની તરફ ઈશારા કરે છે. આજે જાણીએ કે સપનામાં બિલાડી જોવાના શુ અર્ત 
કાળા રંગની બિલાડી
કોઈ માણસને જો સપનામાં કાળા રંગના બિલાડે જોવાય તો લોકો તેણે રસ્તા કાપવાથી ડરે છે અને તેને અશુભ સંકેત સમજે છે, પણ સ્વપન શાત્રના મુજબ સપનામાં કાળી બિલાડી જોવે શુભ સંકેત ગણાય છે. તેનાથી ભવિષ્યમાં ધન લાભ થાય છે. 
 
અપ્રિય
સ્વપન શાસ્ત્રના મુજબ સપનામાં કાળી બિલાડી પોતાના પર હુમલા કરતા જોવા અશુભ સંકેત ગણાય છે. એવા સપના જોવાથી તમારા જીવનમાં અપ્રિય ઘટના થઈ શક છે. તેમજ તમારા આરોગ્ય પર ખરાબ અસર પડવાથી સાથે ધન હાનિ થવાની શક્યતા પણ રહે છે. 
સફેદ રંગની બિલાડી 
સપનામાં જો સફેદ રંગની બિલાડી જોવાય તો સાવધાન થવાની જરૂર છે. તેનાથી આવનારા સમયમાં કોઈથી ઝગડો થઈ શકે છે. તેનાથી તમને ધન હાનિ થઈ શકે છે. જેના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. 
 
ઘણીવાર ઘરમાં બિલાડી આવી જાય છે અને હવે તો ઘણા લોકો બિલાડી પાળવા પણ લાગ્યા છે, જાણો શુભ અને અશુભ વિચાર

બિલાડીઓ ઘરમાં એકબીજા સાથે લડવું એ ઘરમાં વિખવાદનું સૂચક માનવામાં આવે છે.
 
કાળી બિલાડી જોવાય તો આ માનવામાં આવે છે કે તમારા ઘરમાં કોઈ મેહમાન આવશે કે જૂના મિત્રથી મુલાકાત થશે. 
 
બિલાડીઓ કોઈ ઘરમાં પ્રજનન કરે તો તેને ખૂબ સારા સંકેત માનવામાં આવે છે. 
 
બિલાડીના રડવાથી કોઈ રોગી માણસની મૃત્યુના સંકેત માનવામાં આવે છે.
 
બિલાડી પાળવી અશુભ છે, કારણ તેનાથી નકારાત્મક ઉર્જા નિકળે છે. ઘરના સભ્ય વારંવાર બીમાર થતા રહે છે. 
 
ઘરમાં વારંવાર બિલાડી આવવા લાગી છે તો શુભ નથી. તેના સંકેત છે કે ઘરમાં કઈક અશુભ થઈ શકે છે. 
 
દિવાળીની રાત્રે જો તમારા ઘરમાં બિલાડી આવે તો આ એક શુભ સંકેત ગણાય છે. 
 
ડિસ્કલેમર- આ જાણકારી માન્યતા પર આધારિત છે. વેબદુનિયા તેની પુષ્ટિ નથી કરતો. 
(Edited By-Monica Sahu)