1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 16 નવેમ્બર 2016 (17:17 IST)

13 દિસંબર સુધી કરો આ ઉપાય , વિશ્વમાં સિતારોની જેમ ચમકશે નામ

કાલથી એટલેકે 15 નવંબરથે અગહન માસ કે માર્ગશીર્ષ મહીનો શરૂ થઈ ગયું છે. જે 13 દિસંબર સુધી ચાલાશે. શાસ્ત્રો મુજબ આ માહ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. શ્રામદભાગવત પોતે તેમના મુખરાવિંદ કહે છે કે માર્ગશીર્ષ માહ તેમનો જ સ્વરૂપ છે. જ્યોતિષ શાસ્ત્રોનો માનવું  છે કે જો કોઈ જાતક એક માહ સુધી દરરોજ ભગવાન બાળ રૂપ  (લડ્ડૂ ગોપાલ) ને રાશિ મુજબ ભોગ લગાવશો તો દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે અને વિશ્વમાં સિતરાની જેમ ચમકશે નામ. જો તમારા ઘરમાં લડ્ડૂ ગોપાલ કે બાળ ગોપાલ નહી હોય તો ભગવાનના બીજા રૂપને પણ ભોગ લગાવી શકે છે. ઘર કે મંદિર કયાં પર પણ ભોગ અર્પિત કરી શકાય છે. જરૂરત છે તો માત્ર શ્રદ્ધા ભાવ અને પ્રેમની. ત્યારે તો ભગવાન ભક્તો દ્વારા આપેલ જૂઠા બેર અને કેળાના છાલ પણ પ્રેમ સાથે ગ્રહણ કરી લે છે. 
મેષ - બેસન કે બૂંદીના લાડૂ અને દાડમ 
 
વૃષભ- રસગુલ્લા
 
મિથુન- કાજૂની મિઠાઈ
 
કર્ક - માવાની બરફી અને નારિયેળ 
 
સિંહ- ગોળ અને બેળ 
કન્યા- તુલસા પાન અને નાશપાતી કે લીલા રંગનો કોઈ પણ ફળ 
 
તુલા- સફરજન 
 
વૃશ્ચિક- ગોળની રેવડી
 
ધનુ - બેસનની બરફી અને બેસનથી બનેલી કોઈ પણ મિઠાઈ 
 
મકર- ગુલાબ જામુન અને કાળા અંગૂર 
 
કુંભ- ચૉકલેટી રંગની બરફી અને ચીકૂ