મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (15:09 IST)

વસંત પંચમી પર બની રહ્યા છે શુભ સંયોગ

વસંત પંચમી પર બની રહ્યા છે શુભ સંયોગ

માં સરસ્વતીની આરાધનાના પર્વ વસંત પંચમી 12 ફેબ્રુઆરીને ઉજવશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત યોગ પણ બની રહ્યા છે એમાં માં સરસ્વતીની કૃપા માટે પૂજન સાથે નવા કાર્યોની શરૂઆત પણ કરી શકશે.଒
 
માઘ શુક્લ પક્ષની પંચમીને માં સરસ્વતી ઉત્પતિના દિવસ ગણાય છે. આતિથિને વસંત પંચમીના રૂપમાં ઉજવાય છે. આ વર્ષે 12 ફેબ્રુઆરીને પડી રહ્યા આ પર્વને ખાસ સંયોગ બની રહ્યા છે. એમાં સર્વાથ સિદ્ધિ અને અમૃત યોગ શામેળ છે. આથી પૂજા અર્ચના સાથે નવા કાર્યોની શરૂઆત કરતા અને લગ્ન માટે પણ આ તિથિને મંગળકારી ગણી રહ્યા છે. આ અવસરે મંદિર શાળાઓ અને કાલેજોમાં અને બીજા સંસ્થાનોમાં સરસ્વતીની પૂજા થશે. એની સાથે જ શિક્ષાના બીજા શુભ કાર્યોની પણ શરૂઆત થશે. 
 
વસંત પંચમીને અક્ષય મૂહૂર્ત રહે છે આથી આ દિવસે ઘણી સંખ્યામાં લગ્ન પણ થશે 
 
અને હોળીનો પર્વની શરૂઆત એ દિવસથી જ થઈ જશે. 
 
વસંત પંચમી ના જ દિવસે બાળકોને અક્ષર જ્ઞાન આપે છે આથી આ દિવસે પણ બાળક્ને કલમ પકડાવી અક્ષર જ્ઞાનની શરૂઆત કરાશે અને માં સરસ્વતીની પૂજા કરશે.