0
આ સફેદ વસ્તુ છે કેલ્શિયમથી ભરપૂર, હાડકાઓ માટે છે રામબાણ, શિયાળામાં જરૂર કરો ડાયેટમાં સામેલ
બુધવાર,જાન્યુઆરી 14, 2026
0
1
મંગળવાર,જાન્યુઆરી 13, 2026
નામનો અર્થ જાણો - કોઈપણ નામ પસંદ કરતા પહેલા તેનો અર્થ સમજવો જરૂરી છે. એવું કહેવાય છે કે તે બાળકના વ્યક્તિત્વ પર પણ અસર કરે છે.
1
2
મંગળવાર,જાન્યુઆરી 13, 2026
બનાવવાની રીત
સૌપ્રથમ, બધા ફળો ધોઈને સૂકવવા માટે એક ટોપલીમાં મૂકો. બધું પાણી બાષ્પીભવન થઈ જાય પછી, સફરજન અને જામફળને એક ઇંચના ટુકડામાં કાપો.
2
3
મંગળવાર,જાન્યુઆરી 13, 2026
26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ આવતા જ લોકો મોટા મોટા સાઉંડ સ્પીકર લગાવીને દેશ ભક્તિના ગીતો વગાડવા લાગે છે. કારની ઉપર કે બાઈક પર મોટો ઝંડો લગાવી લે છે. માથા પર તિરંગાની જેમ ટોપી કે સાફો પહેરે છે કહેવા મુજબ આ છે કે શું તમે આ બધાને દેશપ્રેમ કહેશો.
3
4
મંગળવાર,જાન્યુઆરી 13, 2026
મધ અને તજ - તમારા ચહેરાને ચમકદાર બનાવવા અને ખીલ દૂર કરવા માટે, તમે મધ અને તજ પાવડરનું મિશ્રણ લગાવી શકો છો. આ ફેસ પેક તમારી ત્વચાને ચમકદાર બનાવે છે.
4
5
મંગળવાર,જાન્યુઆરી 13, 2026
Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-
5
6
મંગળવાર,જાન્યુઆરી 13, 2026
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.
6
7
મંગળવાર,જાન્યુઆરી 13, 2026
How to clean stomach: શું તમારું પેટ સારી રીતે સાફ નથી થતું ? ચાલો એક દાદીમાનો ઘરેલું ઉપાય વિશે જાણીએ જે તમારા પેટના સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે.
7
8
મંગળવાર,જાન્યુઆરી 13, 2026
Lohri Nibandh- લોહડી- લોહડી શીખ પરિવારો માટે ખુબ જ મહત્વનો તહેવાર છે. લોહડી મકરસંક્રાતિના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. દરેક વખતે 13 જાન્યુઆરીએ દરેક પંજાબી પરિવારમાં આ તહેવાર ઉજવવામાં આવે છે અને તે દિવસે આનો વિશેષ ઉત્સાહ હોય છે.
8
9
મંગળવાર,જાન્યુઆરી 13, 2026
સામગ્રી : 250 ગ્રામ સફેદ તલ 200 ગ્રામ ગોળ 100 ગ્રામ સેકેલા સીંગદાણાનો ચુરો. અડધી ચમચી ઈલાયચી પાવડર
9
10
સોમવાર,જાન્યુઆરી 12, 2026
સોમવારની શરૂઆત હંમેશા સકાત્મકતાથી થવી જોઈએ. સોમવાર નવી આશાઓનુ કિરણ છે.
10
11
સોમવાર,જાન્યુઆરી 12, 2026
ચટાકેદાર ઉંધીયું બનાવવાની પરફેક્ટ રેસીપી -ગુજરાતી રેસીપી- ચટાકેદાર ઉંધીયું બનાવવાની પરફેક્ટ રેસીપી
11
12
સોમવાર,જાન્યુઆરી 12, 2026
ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ ...
12
13
સોમવાર,જાન્યુઆરી 12, 2026
Swami Vivekanand ke Vichar: સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ૧૨ જાન્યુઆરીએ આવે છે. આ દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ પણ ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના ઉપદેશો યુવા પેઢી માટે વરદાનરૂપ બની રહ્યા છે. તેમના વિચારો આપણને સફળ જીવન અને પ્રગતિ માટે પ્રેરણા આપે
13
14
સોમવાર,જાન્યુઆરી 12, 2026
Desi ghee health benefits: આયુર્વેદ અનુસાર, દેશી ઘી દરેક રીતે સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરી શકે છે. ચાલો જાણીએ દેશી ઘીનું સેવન કરવાની સાચી રીત અને તેના જબરદસ્ત સ્વાસ્થ્ય લાભો વિશે
14
15
રવિવાર,જાન્યુઆરી 11, 2026
દર વર્ષે ૧૧ જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય આભાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને એવા લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની યાદ અપાવે છે
15
16
રવિવાર,જાન્યુઆરી 11, 2026
આપણે શાંતિ માટે એટલી જ બહાદુરીથી લડવું જોઈએ જેટલું આપણે યુદ્ધમાં લડીએ છીએ.
- જો આપણે આંતરિક રીતે મજબૂત હોઈએ અને આપણા દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરીએ તો જ આપણે વિશ્વમાં સન્માન મેળવી શકીએ.
16
17
શનિવાર,જાન્યુઆરી 10, 2026
Green Or Red Mirch Na Fayde : જ્યારે તમે શાકભાજી ખરીદવા જાઓ છો, ત્યારે તમને બે પ્રકારના મરચાં જોવા મળશે. એક લીલો અને બીજો લાલ. ચાલો જોઈએ કે આ બે રંગોમાંથી કયો રંગ વધુ સારો હોઈ શકે છે...
17
18
શુક્રવાર,જાન્યુઆરી 9, 2026
વિષયો અનુસાર લક્ષ્યો નક્કી કરો. વિષયને કેટલો સમય આપવો તે નક્કી કરો. અભ્યાસક્રમને જુદા જુદા વિભાગોમાં વિભાજીત કરીને અભ્યાસક્રમ તૈયાર કરવો વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
તમે આને
18
19
શુક્રવાર,જાન્યુઆરી 9, 2026
Tiranga Pancake Recipe: જો તમે તમારા બાળકો માટે કંઈક અનોખું બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ત્રિરંગા થીમ પસંદ કરવી પડશે જેથી ઘરમાં પણ દેશભક્તિનું વાતાવરણ ઉભું થઈ શકે.
19