સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. અમદાવાદ બોંબ વિસ્ફોટ
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 7 ઑગસ્ટ 2008 (19:15 IST)

ત્રણ શકમંદોના સ્કેચ જારી કરાયા

PRP.R
અમદાવાદ સીરીયલ બ્લાસ્ટની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચે આજે વધુ ચાર સ્કેચ જાહેર કર્યા છે. તેમજ બ્લાસ્ટ કરવા માટે કાલુપુર વિસ્તારમાંથી ગેસનાં બાટલા ખરીદવામાં આવ્યા હોવાનું તપાસ દરિમયાન બહાર આવ્યું છે.

મહત્ત્વપૂર્ણ છે કે સીરીયલ બ્લાસ્ટનાં કેસને ઉકેલવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. મુંબઈ પોલીસની એટીએસ પણ મદદ કરી રહી છે. પોલીસને આશા છે કે આવનાર દિવસોમાં ચોક્કસ કોઈ પુરાવો મળશે.

PRP.R

PRP.R