મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By

Akshaya Tritiya Upay: આ અક્ષય તૃતીયા મોંઘું સોનું નહી ખરીદી શકો છો તો માત્ર 5 રૂપિયાની આ 5 વસ્તુ ખરીદી લઈ આવો

અક્ષય તૃતીયાને સર્વસિદ્ધિ મૂહૂર્ત ગણાયું છે. જે રીતે દીવાળીના દિવસે લક્ષ્મીની કૃપા મળે છે તે જ રીતે અક્ષય તૃતીયાને પણ લક્ષ્મીની કૃપા મેળવા માટે ઉપાય કરાય છે. જે શુભ ફળદાયી ગણાય છે. માન્યતા છે કે તેનાથી વર્ષ ભર આર્થિક સ્થિતિ સારી રહે છે. જો તમે લાખોના સોના નહી ખરીદી શકો છો તો નિરાશ થવાની જરૂર નહી છે. તમે માત્ર 5 રૂપિયાની વસ્તુ ઘરમાં લાવીને પણ શુભતા મેળવી શકો છો. 
1. માટીનો દીવો- માટીનું મહત્વ સોનાની જેમ જ છે. જો સોનાની ખરીદી ન કરી શકો છો તો માટીના કોઈ પણ વાસણ કે માટીનો એક નાનકડું દીવો પણ અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં શુભતા લાવી શકે છે. 
 
2. મોસમી ફળ- અક્ષય તૃતીયાના શુભ મૂહૂર્તમાં મોસમના રસીળા ફળ ખરીદવું પણ શુભ હોય છે. તમે ઓછાથી ઓછી કીમતમાં સારા ફલ ખરીદી શકો છો. 
 
3. કપાસ- અક્ષય તૃતીયા પર 5 રૂપિયાની કપાસ એટલે રૂ પણ ખરીદી લાવી શકો છો. 
 
4. મીઠું- અક્ષય  તૃતીયા પર સિંધાલૂણ ઘરમાં લાવવું શુભ ગણાય છે. પણ આ મીઠાનો સેવન કદાચ ન કરવું. 
 
5. પીળી સરસવ- મુટ્ઠી ભર પીળી સરસવ ખરીદી ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીનો આશીષ મળે છે. 
 
6. માટીની સામગ્રી- માટીના બનેલા સજાવટી કે પૂજા સંબંધી કે ઉપયોગી સામાન ઘરમાં લાવવાથી પણ ઘરની નકારાત્મક શક્તિઓ દૂર હોય છે.