1. લાઈફ સ્ટાઈલ
  2. અનોખુ વિશ્વ
  3. અનોખુ તથ્ય
Written By
Last Modified: સોમવાર, 18 જાન્યુઆરી 2016 (14:38 IST)

Plane Crash ક્રેશ થઈ જાય તો આ રીતે જીવ બચાવી શકાય છે (જુઓ વીડિયો)

આજકાલ અકસ્માતો દરેક જગ્યાએ વધી રહ્યા છે. એ રોડ પર હોય...રેલવે પર કે પછી ઉપર આકાશમાં... જમીન પરના અકસ્માતોની તો નહી પણ હાલ હવાઈ માર્ગ પરના અકસ્માતમાં મુસાફરોનો જીવ કેવી રીતે બચાવી શકાય તેનો એક વીડિયો આવ્યો છે. જોઈ લો તમે અને જાણો કે પ્લેન ક્રેશ થાય તો કેવી રીતે બધાનો જીવ બચાવી શકાય છે.