સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખી પ્રતિભા
Written By વેબ દુનિયા|

શ્વાસ થંભાવી દેનારો વીડિયો

P.R
વાત જ્યારે સાહસવૃત્તિની આવે ત્યારે તેની કોઈ મર્યાદા બાંધવી જ મુશ્કેલ નહીં પરંતુ અશક્ય થઈ જાય છે. સાહસ દરેક ક્ષેત્રમાં છે પછી ભલે તે ખેતર ખેડવાનું હોય કે પછી હિમાલય ઓળંગવાનો હોય.

પોતાનામાં અખુટ સાહસવૃત્તિ ધરાવતા તેમજ કૌશલ્યમાં માહેર આવા જ કેટલાક વ્યક્તિઓ પર બનાવવામાં આવ્યો છે આ વીડિયો જેમાં જુદાજુદા ક્ષેત્રના એવા લોકોનો સમન્વય કરવામાં આવ્યો છે જે પોતાના જીવને મુઠ્ઠીમાં રાખીને કોઈનો પણ શ્વાસ થંભી જાય તેવું ભયાનક સાહસ કરી લોકોને અચરજમાં મુકી દે છે.

યુટ્યૂબ પર મુકાયેલો આ વીડિયો અત્યારસુધી 61,40, 348 લોકો જોઈ ચૂક્યા છે. આશા છે કે તમને પણ આ વીડિયો ચોક્કસ પસંદ આવશે.