બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2010
Written By વેબ દુનિયા|

રાશિ મુજબ નોકરી

N.D
વૃષ, કન્યા, મકર રાશિના યુવાઓને ફિઝિકલી મહેનતવાળી જોબ અથવા બિઝનેસ જેવા કે ઈરિગેશન, એગ્રીકલ્ચર, કંસ્ટ્રક્શન વગેરેમાં સફળતા મળે છે.

કર્ક વૃશ્ચિક, મીન રાશિના યુવાઓ મોટેભાગે વ્યવસાય બદલતા રહે છે. તેમને લિકવિડ સ્પ્રિંટ, ઓઈલ, જહાજ, મિલ્ક પ્રોડક્ટ વગેરેમાં સફળતા મળી શકે છે.

મિથુન, ધન, કુંભ રાશિના યુવા લિટ્રેચર, કાઉંસલર, આર્ટિસ્ટ, પબ્લિશન, ઓથર, રિપોર્ટર, માર્કેટિંગ વગેરે કામોમાં પોતાનુ હુન્નર બતાવી શકે છે

મેષ, સિંહ અને તુલા રાશિના યુવા એંજીનિયરિંગ અને ફેશનની દુનિયામાં નામ કમાવે છે.