શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

ધનની ઉણપ દૂર કરવા માટે કરો, 12 રાશિઓના 12 ઉપાય વાંચો.

પૈસાની ઉણપ અને આર્થિક પરેશાનીથી નિપટવા માટે અમારા વિશેષજ્ઞ અને જ્યોતિષી લાવ્યા છે . ભારતની પ્રાચીન જ્યોતિષ વિદ્યાના ખજાનાય્જી અનમોલ અને કારગર ઉપાય 
આ ઉપાય 12 રાશિઓ મુજબ છે. આ ઉપાય જો જો તમારા ઈષ્ટના સ્મરણ શક્તિ કરીને ભક્તિ ભાવથી પૂજન અને નિયમથી કરાય તો જરૂર જ ધન સંકટના સમાધાન થાય છે અને હા અમારા વેદો અને પુરાણોમાં પણ કર્મની જરૂરત વિશે જણાવ્યા છે તો ધર્મ સાથે કર્મ જરૂર કરો. સફળતા જરૂર મળશે. 

                                                                   મેષ રાશિના ઉપાય માટે આગળના પાનું વાંચો..........  

 
મેષ - મેષ રાશિના જાતકોને સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર તેલનો  દીપક પ્રગટાવવો જોઈએ. વધારે ફાયદા માટે એમાં બે કાળા મરી નાખી દો. આ ઉપાયથી જલ્દી જ આર્થિક પરેશાની દૂર થાય છે. આ સિવાય જો ધન સંબંધી કોઈ વિવાદ હોત તો એમાં પણ ફાયદો થાય છે. 



                               વૃષભ રાશિના ઉપાય માટે આગળ વાંચો ...... 


વૃષભ- રાશિના જાતકોને આર્થિક ફાયદા માટે પીપળના 5 પાન લઈને એના પર પીળુ ચંદન લગાવવું જોઈએ. આ પાનને કોઈ નદી કે વહેતા જળમાં વહાવવાથી આર્થિક સંકટ દૂર થાય છે. જમા મૂળીમાં વૃદ્ધિ કરવા કે વધારવા માટે પીપળના ઝાડ પર ચંદન લગાવો અને જળ ચઢાવો. 



                       મિથુન રાશિના ઉપાય માટે આગળ વાંચો ...... 

મિથુન - રાશિના જાતકોને વ્યાપાર કે ઘરમાં ધન વૃદ્ધિ માટે વડના પાંચ ફળ લઈને એને લાલ ચંદનમાં રંગીને  નવા લાલ કપડામાં થોડા સિક્કા સાથે બાંધીને પોતાના ઘર કે દુકાનના આગળના ભાગમાં લગાવવા જોઈએ એનાથી ધનની પ્રાપ્તિ થાય છે. 

                              કર્ક રાશિ માટે આગળનું પાનું જુઓ ..........


કર્ક- રાશિના જાતકને ધન પ્રાપ્તિ માટે સાંજના સમયે પીપળના ઝાડના નીચે તેલના પંચમુખી દીવો પ્રગટાવવો  જોઈએ. ત્યારબાદ માતા લક્ષ્મીને  ધન લાભ માટે  પ્રાર્થના કરો. અચાનક ધનની પ્રાપ્તિ થશે. 

 
સિંહ- રાશિના જાતકને જો આર્થિક નુકશાન થઈ રહ્યુ  છે અને કઈ પણ યોગ્ય નથી તો એ માટે એક ઉપાય છે. આ કોડીઓને હળદરમાં ચોપડીને  એને પૂજા ઘરમાં મૂકો, પણ એ પહેલા લક્ષ્મીજી સામે મુકી એની પૂજા કરો. 












 
કન્યા- રાશિના લોકો  માટે ખૂબ સુંદર ઉપાય છે. આર્થિક  સ્થિતિ સુધારવા માટે બે કમલકાકડી લઈને એને માતા લક્ષ્મીના મંદિરમાં અર્પિત કરતા ધનની પ્રાપ્તિની કામના કરો. 
 

 
તુલા- તુલા રાશિના જાતકો માટે ધન પ્રાપ્તિ માટે સરળ ઉપાય છે. પણ તમારે શુક્ર-પુષ્ય નક્ષત્રની રાહ જોવી પડશે.  આ શુભ નક્ષત્રમાં લક્ષ્મી મંદિર જઈને પાંચ નારિયળ ચઢાવો અને બધા નારિયળનો  પ્રસાદ વહેચી નાખો. હા એક આખુ નારિયળને પોતાની પાસે રાખો એને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના જાતકના સ્વામી ગ્રહ મંગળ હોય છે. એ હમેશા કોઈને કોઈ કાર્યમાં  ફંસાયેલા રહે છે. જો આ રાશિના લોકો  કર્જ માં ફંસાયેલા  છે તો સાંજે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં જઈને અને ત્યાંથી એક જલ પાત્ર  ભરીને લઈ આવો. પછી એને પીપળના ઝાડમાં ચઢાવી દો. એ સિવાય એ વડના ઝાડ નીચે  લોટનો દીવો પ્રગટાવો કે  હનુમનાજીના મંદિરમાં પાંચ મંગળવાર સુધી મુકી આવો. 
ધનુ- રાશિના જાતક જો એમની આર્થિક સ્થિતિ મજબૂત કરવા ઈચ્છો છો તો ગુલરના અગિયાર પાન તોડી લાલ દોરાથી બાંધી વડના ઝાડ પર બાંધી દો. તમારી મનોકામના પૂરી થશે. આ સિવાય પીળી કોડિઓને ખિસ્સામાં મુકી શકો છો. 
મકર- રાશિના જાતક  માટે આર્થિક તંગીથી છુટકારો મેળવા માટે ખૂબ જ ઉત્તમ ઉપાય છે. એના માટે તમે સાંજે રૂનું દીપક કે એક રોટલી તમારા ઉપરથી ઉતારીને કોઈ તિરાહા પર રાખી શકો છો. આથી ઘરમાં બરકત રહેવા લાગશે. 
કુંભ- રાશિના જાતક  માટે   ધન પ્રાપ્તિ માટે ખૂબ જ સુંદર ઉપાય છે. તમે વિષ્ણુ-લક્ષ્મીની સંયુક્ત રૂપથી પ્રાર્થના -પૂજન કરો. જ્યાં પૂજન કરે ત્યાં રાત ભર જાગરન કરો. તમારી આર્થિક તંગી દૂર થઈ જશે. 
 
મીન- રાશિના જાતક માટે ધન પ્રાપ્તિનું સરળ ઉપાય છે. તમે કાળી હળદરની પૂજા કરી એને તમારા ગુલ્લકમાં રાખો અને દરરોજ એમની પૂજ કરો. જો વ્યાપારમાં લાભ નહી થઈ રહ્યા હોય યો આ સમસ્યાથી દૂર થઈ જશે.