Boys Name- દીકરા માટે સુંદર નવા નામ અર્થ સાથે
સૃજનઃ આ નામનો અર્થ સર્જન અથવા નિર્માણ થાય છે.
હૃતેશ : આ નામનો અર્થ વસંતઋતુ.
શ્રેયાંશ: આ નામનો અર્થ એવો થાય છે કે જે મહત્વાકાંક્ષી હોય.
સુયાંશ : આ નામનો અર્થ છે સારો ભાગ.
વિશ્રુત : આ નામનો અર્થ પ્રખ્યાત છે.
શૌવિક : આ નામનો અર્થ જાદુગર થાય છે.
રુવાન: આ નામનો અર્થ ભગવાન તરફથી પ્રાપ્ત થાય છે.
જસ: આ નામનો અર્થ થાય છે સુખનું પ્રતીક.
ઇક્ષાન : આ નામનો અર્થ થાય છે દ્રષ્ટિ.
વિભવઃ આ નામનો અર્થ ભગવાન વિષ્ણુ છે.
હર્ષિલ: આ નામનો અર્થ આનંદી વ્યક્તિ છે.
અત્રિઃ આ નામનો અર્થ સાત ઋષિઓમાંથી એક છે.
શારંગા: આ નામનો અર્થ ભગવાન વિષ્ણુનું ધનુષ્ય છે.