1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. હિન્દુ બાળકો ના નામ ગુજરાતીમાં
  4. mesh rashi name gujarati boy

મેષ રાશિના છોકરાઓના નામ

અ લ અક્ષર મેષ રાશિ નામ
મેષ રાશિ (Aries) માટે સામાન્ય રીતે અ, લ, ઈ (A, L, E/I) અક્ષરથી શરૂ થતા નામ શુભ માનવામાં આવે છે.

"અ" (A) અક્ષર પરથી છોકરાઓના નામ:

આરવ (Aarav): શાંતિપૂર્ણ અથવા શાણો
આર્યન (Aryan): ઉમદા (Noble)
અયાન (Ayan): ઈશ્વરની ભેટ અથવા સૂર્યનો કિરણ
અભય (Abhay): નીડર અથવા બહાદુર"
અક્ષય
અનિકેત
અનુરાગ
અભિષેક
અદ્વૈત
અંકિત
અર્નવ
અરિહંત
અજય

લ" (L) અક્ષર પરથી છોકરાઓના નામ:

લક્ષ (Laksh): ધ્યેય (Target) કે ઉદ્દેશ્ય
લક્ષ્ય (Lakshya): મંઝિલ કે ધ્યાય
લક્ષ્ય
લવ
લલિત
લોહિત
લોકેશ
લભેશ
લલેશ
લલિતકુમાર
લક્ષિત
લયન

"ઇ" (E) અક્ષર પરથી છોકરાઓના નામ:

એકવીર (Ekveer): બહાદુર કે સાહસી
ઈશાન (Ishan): ભગવાન શિવ
ઈશાન
ઈશ્વર
ઈશિત
ઈન્દ્રજીત
ઈહિત
ઇશ્વિન
ઇલેશ
ઇન્દ્ર
ઇશ્વાન
ઇવાન

આધુનિક અને યુનિક નામ
અવ્યાન
અરિશ
અદ્રિત
અયાંશ
લક્ષિત
લિયાન્શ
ઈશ્વિત
અર્વિક
અન્વય
અર્યવ
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
આગળનો લેખ
કાઠિયાવાડી લસણની ચટણી (Kathiyawadi Garlic Chutney)