શુક્રવાર, 28 માર્ચ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. બાળકો ના નામ ગુજરાતી માં
Written By
Last Updated : સોમવાર, 17 માર્ચ 2025 (11:58 IST)

જો શ્રાવણમાં દીકરી નો જન્મ થાય તો તેના માટે ભગવાન શિવ ના આ નામો કરવામાં આવે છે, દરેક ભક્તિ થી ટપકતા હોય છે.

baby girl names


Shravan month -શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનામાં સમગ્ર ભારતમાં ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ મહિનો માત્ર ભોલેનાથને સમર્પિત છે. જો આ પવિત્ર મહિનામાં તમારા ઘરમાં કોઈ બાળકીનો જન્મ થાય છે, તો તમારે તેનું નામ ભોલેનાથથી સંબંધિત રાખવું જોઈએ.
 
શિવાની 
ગંગા 
જયા 
વિશહરા 
સામલી 
સુંદરી 
શિવહરી
શિવગામી 
શિવાંગી 
શિવાંશી 
ગૌરી
પાર્વતી 
અંબિકા
શાંભવી 
તારા
ઇશાની 
ગિરિજા
રુદ્રાણી
નીલિમા
અર્ઘ્યા