મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : બુધવાર, 10 નવેમ્બર 2021 (14:20 IST)

રાશિ મુજબ લવ લાઈફ - આ રાશિના લોકો ખૂબ એન્જોય કરે છે

તમે રાશિને માનો કે ના માનો. પણ દરેક રાશિનો ખુદનો એક જુદો જ  નેચર હોય છે. જુદા જુદા રાશિના લોકોમાં જુદી -જુદી  અસર હોય છે. જેના કારણે તમારી સેક્સ લાઈફ પણ રાશિ મુજબ જુદી જુદી હોય છે. તમે જે રાશિના છો તેના પરથી જાણી શકાય છે કે  તમે કેટલા રોમાંટિક છો. 
 
 
જાણો કઈ રાશિના લોકોની કેવી હોય છે સેક્સ લાઈફ sex life 
 
મેષ- મેષ રાશિના લોકોને જીતવું પસંદ છે . જેની ઝલક તેમની સેક્સ લાઈફ પર પણ જોવા મળે છે. 
 
વૃષ - વૃષ રાશિના લોકો ઘણા કામુક હોય છે . તેમની  સેક્સ કરવાના સ્ટાઈલ ખૂબ ધીમી પણ અતરંગ હોય છે. તેમના   સેક્સમાં ખૂબ પ્રેમ અને રોમાંસ જોવા મળે છે આ લોકો ધીમે-ધીમે સેક્સનો આનંદ ઉઠાવે છે. 

મિથુન - મિથુન રાશિના લોકો એનર્જેટિક અને ફન લવિંગ હોય છે. પણ આ લોકો એમની અનિશ્ચિતતા માટે પણ ઓળખાય છે. આ રાશિના લોકો જલ્દી જ કંટાળી જાય છે તેથી  સેક્સ કરવા માટે આ લોકો હમેશા નવી સ્ટાઈલ અજમાવતા રહે છે. 
કર્ક - કર્ક રાશિના દેવતા ચાંદ છે  તેથી સાચી વાત છે કે  કર્ક રાશિના લોકોને એનર્જી રાતના સમયમાં જ આવે. કર્ક રાશિના લોકો  જ્યારે કોઈ સુરક્ષિત સંબંધમાં હોય છે તો એ એમના સંબંધોમાં નવાપણું લાવવા  માટે સેક્સુઅલી એકસપરિમેંટ કરે છે. 

સિંહ - સિંહ રાશિના લોકો ઘણા મનોરંજક હોય છે. સિંહ રાશિના લોકો સેક્સને પણ મંજેદાર રીતે ઈંજ્વાય કરે છે. ગાયન , નાચવું એમની  સેક્સ સ્ટાઈલના પાર્ટ હોય છે. આ રાશિના લોકો તમારી સાંજને યાદગાર બનાવી શકે છે. 
કન્યા- કન્યા રાશિના લોકો  સારી દાનતના હોય છે. બેડ પર તેઓ  સાથીને આકર્ષિત કરવામાં જ નહી પણ સેક્સને  પરફેક્ટ રીતે કરવામાં વિશ્વાસ કરે છે. પણ  તેનો એ અર્થ નથી  કે એમની સેક્સ લાઈફ બોરિંગ હોય છે એક વાર એ કંફર્ટેબલ થઈ જાય તો એમના પાર્ટનરને સેટિસ્ફાઈડ કર્યા વગર પાછળ  હટતા નથી. 

તુલા- તુલા રાશિના લોકો એમની સાંજને હસીન બનાવા માટે ખૂબસૂરત વસ્તુઓને પ્રધાનતા આપે છે. આવા લોકો સેક્સ કરતા પહેલા વાતાવરણને રોમાંટિક બનાવે છે પછી સેક્સ ઈંજ્વાય કરે છે. રૂમમાં  ફૂલ સૉફ્ટ મ્યૂઝિક  અને હળવી લાઈટ એમની ઓળખ હોય છે. 

વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના લોકો ખૂબ જલ્દી આકર્ષિત થનારા હોય છે. આ લોકો છુપા રુસ્તમ  હોય છે સાથે એ ઘણા કામુક પણ હોય છે.  આ લોકોનો  આઈ કોટેક્ટ ખૂબ સ્ટ્રોગ હોય છે. આ લોકો પોતાના આઈ કોંટેક્ટથી જ ઘણા લોકોને એમના વશમાં કરી લે છે. 
ધનુ- ધનુ રાશિના લોકો  ફ્લર્ટી હોય છે. એ એમના સેક્સને ઘણા મજેદાર બનાવવાનું  વિચારે છે. આ રાશિના લોકો ઘણા ચાલાક  અને ચંચળ  હોય છે. આથી આ લોકો કઈક નવુ  ટ્રાઈ કરતા પહેલા વિચારતા નથી. 
મકર્ - મકર રાશિના લોકો ઘણા પારંપરિક હોય છે એને સેક્સ કરવામાં કોઈ નવાપણ પસંદ નથી. એક વાર વાઈએલ્ડ થઈ ગયા તો ચરમોતકર્ષ સુધી પહોંચાડે છે. 
કુંભ- મકર રાશિના લોકો એમના પાર્ટનરના પ્રત્યે ઘણા ઈમાનદાર હોય છે. એને એમની રોમાંટિક લાઈફને બૂસ્ટ કરવા માટે સેક્સની જરૂર નથી હોતી પણ આ લોકો સેક્સ લાઈફને ઈટ્રેસ્ટિંગ બનાવવા માટે નવી-નવી વસ્તુઓ ટ્રાઈ કરે છે. 
 
મીન - મીન રાશિના લોકો ઘણા દિલદાર હોય છે. પણ વાત કરીએ  એમની સેક્સ લાઈફની તો એમના  સેક્સુઅલ મૂવ્સ પાર્ટનરને સેંસેસશન જગાડવા માટે ઘણા છે.