1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 13 ડિસેમ્બર 2014 (14:47 IST)

અભિનેત્રી સાધનાની હાલત નાજુક, આઈસીયુમાં દાખલ

બોલીવુડની જાણીતી અભિનેત્રી સાધના શિવદાસીની મુંબઈની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. આઈસીયુમાં દાખલ હોવાને કારણે તેની હાલત બતાવાય રહી છે. ઉલ્લેખનીય છે કે સાધના મોઢાના કેસરથી પીડિત છે. 
સૂત્રો મુજબ આ અઠવાડિયે મુંબઈ ના કેજે સોમૈયા મેડિકલ કોલેજ કૈપસના એશિયન ઈસ્ટિટ્યૂટ ઓફ ઓન્કોલોજીમાં પોતાના મોઢાના કેંસરની સર્જરી કરાવી હતી. 
 
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 73 વર્ષીય સાધના મે મહિનામાં અભિનેતા રણબીર કપૂર સાથે રૈપ પર જોવા મળી હતી.