અરે સલમાન આ શું બોલ્યા ,કેટરીનાને કહ્યું કેટરીના કપૂર

Last Modified ગુરુવાર, 20 નવેમ્બર 2014 (17:51 IST)


સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે સલમાન ખાને ડાંસ માટે કેટરીના કેફને આમંત્રિત કરી ત્યારે કેટરીના કપૂર કહીને સંબોધિત કરી. ભલે સલમાન ખાનથી ભૂલથી બોલાયું હોય પણ કેટરીનાને આ સંબોધન પસંદ નથી આવ્યું .

વાત એવી છે કે ચીકની ચમેલી ગીતના ડાંસ માટ્યે જ્યારે સલમાન વારંવાર કેટરીનાને સ્તેજ પર ડાંસ માતટે આમંત્રિત કરી રહ્યા હતા. પણ તેમ છતાં પણ કેટરીના કોઈ પ્રતિભાવ આપી રહી નહોતી . તેથી સલમાન ખાને તેને કેટરીના કપૂર કહીને સંબોદ્ઝી . આ સાંભળી કેટરીના ચોંકી ગઈ તેમ છતાં તેણે ડાંસ કરીને સૌને ચોંકાવી દીધા.આ પણ વાંચો :