આમિર ફરી પિતા બનવાના છે

IFM
બોલીવુડમાં આ વાતની ચર્ચાએ જોર પકડ્યુ છે કે ખાનની બીજી પત્ની રાવ ગર્ભવતી છે. જો આ વાત સાચી છે તો આમિરનુ આ ત્રીજુ બાળક હશે. તેમણે પોતાની પહેલી પત્ની રીનાથી ઈરા અને જુનૈદ નામના બે બાળકો છે.

થોડા દિવસો પહેલા કિરણ હોસ્પિટલમાં દાખલ હતી અને ત્યારબાદથી જ તેમના માઁ બનવાના સમાચાર આવવા લાગ્યા. જો કે આમિર અને કિરણે આ વિશે કશુ કહ્યુ નથી.

વેબ દુનિયા|
આમિરે પોતાની પહેલી પત્ની રીના સાથે લગ્નના 17 વર્ષ પછી છુટાછેડા લઈ લીધા હતા. કિરણ સાથે તેમની પ્રથમ મુલાકાત 'લગાન'ના સેટ પર થઈ હતી. દોસ્તી ટૂંક સમયમાં જ પ્રેમમાં બદલાઈ ગઈ અને ડિસેમ્બર 2005માં આમિરે કિરણ સાથે લગ્ન કરી લીધા.


આ પણ વાંચો :