કંગનાને સલમાનનો પ્રસ્તાવ

વેબ દુનિયા|

IFM
કંગનાને માટે આ ખુશીની ક્ષણ છે. માચો બોય સલમાન ખાને કંગના રાણાવતને પોતાની એક ફિલ્મમાં કામ કરવાનુ આમંત્રણ આપ્યુ છે.

સલમાને જણાવ્યુ, કંગનાને હુ મરાઠી ફિલ્મ 'શિક્ષણાચા આઈચા ઘો'ના રિમેકમાં અભિનય કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

મહેશ માંજરેકર આ મરાઠી ફિલ્મનનું હિંદીમાં નિર્દેશન કરશે. મરાઠી ભાષામાં આ ફિલ્મ 2009માં રજૂ થઈ હતી.

જેમા શાળાના બાળકો પર શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક પ્રભાવને લોકો સામે લાવશે.
સલમને જણાવ્યુ કે મેં આ ફિલ્મમાં થોડો ફેરફાર કરવાની સલાહ આપી છે. અમે હાલ આ ફિલ્મની પરિયોજના પર કામ કરી રહ્યા છે.


આ પણ વાંચો :