કાજોલે નિભાવી દોસ્તી

નઇ દુનિયા|

N.D
ઘણા દિવસોથી બોલીવુડથી દૂર છે. થોડા દિવસો અગાઉથી એ કરણ જોહરની એક ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ને માટે કેમેરા સામે આવી અને પાછી પોતાની પુત્રી ન્યાસાની દેખરેખમાં વ્યસ્ત થઈ ગઈ. પોતાની પુત્રીની દેખરેખ સારી કરી શકે એ માટે તેણે ફિલ્મોમાં કામ કરવાનુ છોડી મૂક્યુ છે. થોડા દિવસો અગાઉ ડિઝાઈનર વિક્રમ ફડનીસ એક ફિલ્મનો પ્રસ્તાવ લઈને કાજોલની પાસે ગયા હતા, પરંતુ કાજોલે સમય ન હોવાથી ફિલ્મમા કામ કરવાની ના પાડી દીધી. હવે એ જ આઈડિયા પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે અને કાજોલે એ ફિલ્મ માટે હા પાડી દીધી. આ ફિલ્મ હોલીવુડની ચર્ચિત ફિલ્મ 'સ્ટેપ મોમ'સાથે જોડાયેલી છે. એવુ બતાવાય રહ્યુ છે કે આ ફિલ્મને ધ્યાનમાં રાખીને વિક્રમે ખૂબ જ મહેનત કરીને એક સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. આ ફિલ્મના માટે જ્યારે એ કાજોલ પાસે ગયો તો તેને ના પાડી દીધી. હવે એ જ ફિલ્મના આધારે કરણ જોહર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે અને કાજોલે તેમા કામ કરવાની હા પાડી દીધી. માયાનગરીમાં ઘણુ બધુ સંબંધોના આધાર પર થાય છે. કોની સાથે કોના કેવા સંબંધ હોય છે તેનાથી ઘણા કામ બની જાય છે, તો ઘણા બગડી પણ જાય છે. જેનો કડવો અનુભવ થોડા દિવસો પહેલા વિક્રમ ફડનીસને સારી રીતે થઈ ગયો હશે.


આ પણ વાંચો :