1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

દિપિકાનો વિશેષ ઈંટરવ્યુ પત્રિકા 'એમ'માં

N.D
થોડાક સમયથી બોલીવુડ સનસની બની ચૂકેલી દીપિકા પાદુકોન હવે અંગ્રેજી પત્રિકા 'એમ'ના મુખ પુષ્ઠની સનસનીમાં બદલાઈ રહી છે. એટલુ જ નહી ઉક્ત પત્રિકામાં તેમનો એક સનસનીખેજ ઈંટરવ્યુ પણ છપાયો છે. આ ઈંટરવ્યુમાં 'ઓમ શાંતિ ઓમ' ગર્લે ઘણી કામની વાતો બતાવી છે, ખાસ કરીને પોતાના પર્સનલ જીવન વિશે.

ફિલ્મવાળાઓની ઘરની વાતો સંપૂર્ણ રીતે બહાર નથી આવી શકતી, પરંતુ દીપિકએ આમા પોતાના બાળપણની પણ વાતો કરી છે અને પોતાની પસંદગીના ખાસ પુરૂષની પણ વાત કરી. આ બાબતે એ પોતાની પસંદ પણ બતાવી રહી છે. આ જ રીતે ધન અને પ્રસિધ્ધિને લઈને પણ તેમને વિચાર વ્યક્ત કર્યા છે. પત્રિકાઓ ખાસ કરીને ફિલ્મ અને ફેશન સાથે જોડાયેલી પત્રિકાઓના મુખપુષ્ઠ મોટાભાગે કલાકારોના ચિત્રોથી સજાવાય છે, જોઈએ હવે દીપિકાનો આ ફોટો અને વિશેષ કહેવાતા આ ઈંટરવ્યુનુ શુ થાય છે.