...ને શાહરૂખે બીજા લગ્ન કર્યાં !

king-khan
અમદાવાદ| ભાષા|

PIB
PIB
અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલમાં પોતાની ફિલ્મના પ્રચાર મુદ્દે આવી પહોંચેલા શાહરૂખે નવવધૂના શણગારમાં સજેલી તિલના દેસાઈને ન તો માત્ર વીટી પહેરાવી પરંતુ પ્રપોજ પણ કરી.

સુત્રોના અનુસાર, પ્રોગામમાં કપલ્સની લવ સ્ટોરી સાંભળી રહ્યાં હતાં. એ જ સમયે નવવધૂના ડ્રેસમાં સજેલી ત્યાં પહોંચી. જ્યારે શાહરૂખે તેની પ્રેમકથા વિષે પુછ્યું તો દેસાઈએ કહ્યું કે, હું 7 માં ધોરણથી એક છોકરાને પ્રેમ કરું છું, પરંતુ હું તેની જોડે લગ્ન ન કરી શકી કારણ કે, તે પહેલેથી જ પરણેલો છે.
કિંગ ખાને જ્યારે એ યુવકનું નામ પુછ્યું તો જવાબ સાંભળીને તે હૈરાન રહી ગયાં. હકીકતમાં આ યુવતી નાનપણથી શાહરૂખ ખાન સાથે જ લગ્ન કરવાની સપનાઓ જોતી હતી તેના માટે તે પોતાની સાથે લગ્નની વીંટી પણ લાવી હતી. અંતે શાહરૂખને તેની આગળ નમવું પડ્યું. શાહરૂખે ઘુંટણીયા પગે પડીને તિલના દેસાઈને લગ્નની વીંટી પહેરાવી. ખુબ જ ઉત્સાહિત નજરે ચડી રહેલી દેસાઈએ કહ્યું કે, 'શાહરૂખ ખુબ જ સારા છે. તેમણે મને આ વૈડિંગ રિંગ પહેરાવી છે જેને હું કદી પણ હાથમાંથી નહીં કાઢું.'
વેલ ડન તિલના તે તારા સ્વપ્નોના રાજકુમાર સાથે સાચા નહીં તો પણ ખોટા લગ્ન તો કરી જ લીધા !


આ પણ વાંચો :