'બડે અચ્છે લગતે હૈ'ની આયેશા ઉર્ફ ચાહત ખન્નાના હોટ શોટ

P.R

તેણે 2003માં મારૂતી 800-પોતાની પહેલી કાર પોતાના પૈસાથી ખરીદી હતી. અત્યારે તે કોરોલ્લા ચલાવે છે. ચાહતે 20 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતાં પણ 4 વર્ષમાં જ તેના આ લગ્નજીવનનો અંત આવી ગયો હતો.
P.R

વેબ દુનિયા|
મોડલમાંથી એક્ટ્રેસ અને પછી ટીવી એક્ટ્રેસ બનેલી ચાહત ખન્ના મુંબઈમાં જ જન્મેલી છે. તેનો પરિવાર ઘણો મોટો છે. ચાહત ધર્મ કરતા કર્મમાં વધારે માને છે.
ચાહતને પ્રાણીઓ અને વૃક્ષો પ્રત્યે પ્રેમ છે. તે કરુણા પરિવાર નામના એનજીઓમાં વેલ્ફેર ઓફિસર પણ છે. તેને કુદરત પ્રત્યે પ્રેમ છે. તેને ફિલ્મો જોવી અને રસોઈ બનાવવાનો શોખ છે. ફૂલો અને બાળકો તેની વિકનેસ સમાન છે.


આ પણ વાંચો :