રણબીર-કેટરીનાના બ્રેકઅપનો કારણ આ એક્ટ્રેસ છે!

Kate-Ranbir
Last Modified રવિવાર, 24 જાન્યુઆરી 2016 (10:35 IST)
 
કપૂર અને કેટરીના કૈફ એમના બ્રેકઅપ ને લઈને આ દિવસો ચર્ચામાં છે. આ સંબંધોના તૂટવાના કારણ શું છે ? કોણ છે એને લઈને ઘણા પ્રશ્ન ઉઠી રહ્યા છે. કેટરીનાને રણબીર અને દીપિકાની મિત્રતાથી શિકાયત હતી. ત્યાં એમાં રણબીરના પેરેટ્સ , નીતૂ અને ઋષિ કપૂર કેટરીનાને નાપસંદ કરતા માની રહ્યા છે પણ હવે આ બ્રેકઅપમાં હવે એન નવો એંગલ આવ્યા છે. 
 
પણ હવે આ બ્રેકઅપમાં હવે એક નવા એંગલ આવ્યા છે. 
 
એક વેબસાઈટની માનીએ તો આ રણવીત કેટરીનાના રિશ્તા આલિયા ભટ્ટના કારણે તૂટયા છે. પાછલા કેટલાક સમયથી રણબીર એમની આ નવી કોસ્ટારની તરફ કઈક વધારે ઝૂકી રહ્યા હતા આ વાતને કેટરીના બર્દાશ્ત નહી કરી શકી .
જણાવી રહયા છે કે થોડા સમય પહેલા નિર્દેશક ઈમ્તિયાજ અલીએ એક પાર્ટે રાખી હતી જ્યાં ત્રણે સ્ટાર્સને એક પ્રોજેક્ટ ડિસ્કસ કરવા માટે બોલાવ્યા હતા. 
 
 
અહીં જ્યારે કેટરીના એમના બ્વાયફ્રેડને આલિયા સાથે વધારે  કંમફર્ટેબલ જોયું તો ઘરે આવીને રણબીરથી આ વિશે વાત કરી. એ પછી બન્નેન ઘરે થઈ પાઋતીમાં આલિયાને આમંત્રણ નથી મોકલાયું. 
 
કહેવાય છે કે કેટરીનામાં વધતી અસુરક્ષાને જોતા રણબીર એના સાથે મૂકીને એમના પેરેંટ્સ પાસે રહે છે. ત્યારથી બન્નેની વાતચીત બંદ છે. 
 


આ પણ વાંચો :