રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (15:31 IST)

"રાગિની એમએમએસ રીર્ટંસ" નો ફર્સ્ટ લુક પોસ્ટરમાં કરિશ્મા શર્માનો અંદાજ ઉડાવી નાખશે તમારા હોશ

વેબ સીરીજ રાગિની એમએમએસ-2 નો ફર્સ્ટ લુક પોસ્ટર રીલીજ થઈ ગયું છે. આ પોસ્ટરને જોઈ તમારા હોશ ઉડી જશે. કારણકે હૉરરની સાથે બોલ્ડનેસનો ઈશારો તેનાથી મળી જાય છે. એએલટીબાલાજીનો ડિજિટલ શો રાગિની એમએમએસ રિટર્નસમાં ટીવી અને બૉલીવુડના બે હસીન ચેહરાનિ બોલ્ડ અંદાજ જોવા મળશે. 
આ પોસ્ટર જણાવી નાખે કે રાગિની એમએમ એસ સીરીજની ફિલ્મોની રીતે તેના નિર્માતા પણ બોલ્ડનેસના બાબબતમાં કમી નહી રાખશે. 
 
પોસ્ટરમાં ટીવી એક્ટ્રેસ કરિશ્મા શર્મા અને સિદ્ધાર્થ ગુપ્તાની હૉત કેમૈસ્ટ્રી જોવાઈ રહી છે. તેમાં કરિશમા ટાપલેસ નજર આવી રહી છે. આ વેબ સીરીજમાં કરિશ્મા શર્મા રાગિનોની ભૂમિકા ભજવી રહી છે. રિયા સેન સિમરનના રોલમાં છે. કરિશ્મા શર્મા પવિત્ર રિશ્તા અને યે હૈ મોહબ્બતે સીરીયલથી ઓળખ રાખે છે.