શાહરૂખે આમિર પાસે મદદ માંગી

વેબ દુનિયા|

W.D
દોસ્તી કબૂલ કરે કે ન કરે, પરંતુ ખાને પોતાની તરફથી પહેલ કરી દીધી છે, કારણ કે આ વાત તો ચોખ્ખી છે કે ભલે એ કેટલા મોટા બેંડ હોય, બોલીવુડના બાદશાહ હોય, પરંતુ માર્કેટિંગ બાબતે આમિર સાથે કોઈ મુકાબલો નથી. તેથી પોતાની ફિલ્મ 'રો-વન'ની માર્કેટિંગને માટે શાહરૂખ આમિરની મદદ લેવા માંગે છે.

શાહરૂખ હવે ઈચ્છે છે કે આમિરનુ નામ તેની ફિલ્મની સાથે જોડાય જાય. પરંતુ શુ આમિર શાહરૂખની મદદ કરશે. શુ તે ભૂલી જ અશે કે શાહરૂખે તેને 'છિછોરા' કહ્યુ હતુ. આમિર ભલે શાહરૂખના આ શબ્દબાણોને ભૂલી જાય, પરંતુ શાહરૂખની મદદ કરતા પહેલ તેમને સલમાનને ઈચ્છાનુ પણ ધ્યાન રાખવુ પડશે, કારણ કે આમિર બોલીવુડમાં પોતાના સૌથી સારા મિત્ર રૂપે સલમાનને જ માને છે. તેમના આ પગલાંથી ક્યાંક સલમાન નારાજ ન થઈ જાય.
મતલબ હવે કિંગ ખાનની મદદની પુકારે તેમને ધર્મસંકટમાં નાખી દીધા છે. તેમને એ નથી સમજાતુ કે તેઓ હવે શાહરૂખની મદદ માટે સામે આવે કે પછી સલમાન સાથે પોતાની પાકી દોસ્તી નિભાવે.


આ પણ વાંચો :