અમિતાભના ચરણોમાં અનિલ કપૂર !!

વેબ દુનિયા|
P.R
સામે દરેક નતમસ્તક થઈ જાય છે. આવો જ નજારો જોવા મળ્યો 'કૌન બનેગા કરોડપતિ'માં જ્યારે અનિલ કપૂરે અમિતાભ બચ્ચનના પગ પકડીને આશીર્વાદ લીધા. અનિલ કપૂર 'રેસ 2' ફિલ્મના પ્રમોશન માટે કેબીસી પહોંચ્યા હતા.

'રેસ-2' ના કલાકાર ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર બાકી નથી રાખતા. 'રેસ-2'માં મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહે અનિલ કપૂર ફિલ્મના પ્રમોશન માટે 'કૌન બનેગા કરોડપતિ'માં પહોંચ્યા હતા. કેબીસીના સેટ પર આ બંને જ અભિનેતાઓના પુર્નમિલનની તક હતી.
આ દરમિયાન સ્ટાર્સે બોલીવુડમાં બતાવેલ સમયને યાદ કર્યો. આ એક એવી ક્ષણ હતી જે ઐતિહાસિક બની ગઈ. શો માં મિસ્ટર ઈંડિયાએ પોતાનો ટપોરી અંદાજ દર્શકોને બતાવ્યો. અનિલે હોટ સીટ પર બેસીને પ્રશ્નોના જવાબ પણ આપ્યા.
P.R
શો માં અનિલ કપૂરની મૂંછોનુ રહસ્ય જાણવાની પણ દર્શકોને તક મળશે. અનિલ કપૂરના જલવા જુઓ 'કૌન બનેગા કરોડપતિ'માં શુક્રવારથી રવિવાર રાત 8.30 વાગ્યે ફક્ત સોની એંટરટેનમેંટ ટેલીવિઝન પર.


આ પણ વાંચો :