સોમવાર, 20 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2020 (17:07 IST)

વધુ એક એક્ટ્રેસ થઈ કાર્તિક આર્યનની દીવાની, બેડ શેયર કરવામાં પણ નથી પરેશાની

Alaya wants share bed with kartik aryan
બૉલીવુડ એકટર કાર્તિક આર્યનની ફેન ફોલોઈંગ જોરદાર છે. દર્શકો અને ફીમેલ ફેંસની સાથે સાથે બૉલીવુડની નવા જનરેશનની એક્ટ્રેસ પણ કાર્તિક આર્યનની દીવાની છે. સારા અલી ખાનથી લઈને અન્નયા પાંડે અને જાહ્નવી કપૂર સુધી બધા કાર્તિક માટે તેમની પસંદનો ઈજરાર કરી છે. 
 
હવે આ લિસ્ટમાં એક વધુ નવી એક્ટ્રેસનો નામ જોડાઈ ગયું છે. ફિલ્મ જવાની જાનેમનથી સૈફ અલી ખાન સાથે બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી પૂજા બેદીની બેટી અલાયા ફર્નીચરવાળા પણ કાર્તિક આર્યનની દીવાની છે. 
હકીહતમાં આ દિવસો તેમની ફિલ્મ પ્રમોશનમાં બિજી છે. આ સમયે તેનાથી પૂછાયુ કે જો તે સવારે ઉઠીને અને તેને તમારા બેડ પર કાર્તિક આર્યન જોવાશે તો શું કરશો. તેના પર અલાયાએ કહ્યું કે કઈ નહી કરીશ મને કોઈ હેરાની નહી થાય. પણ જવાબ આપ્યા પછી અલાયા તરત રોકાઈ ગઈ અને હંસતા કહેવા લાગી નહે મારું મતલબ બીજુ હતું. 
 
તએમજ અલાયાથી પૂછ્યુ કે સારા અને કાર્તિકના લવ આજકલના બોલ્ડ સીન પર તેની શુ રાય છે. તેના પર અલાયાએ કહ્યુ કે લવ આજકલ ટ્રેલરમાં સારા અને કાર્તિકના બોલ્ડ સીનને જોયા પછી હવે જો તેને કાર્તિક સાથે કોઈ બોલ્ડ સીન કરવા મળશે તો તેને કોઈ પરેશાની નથી. 
 
જણાવીએ કે ફિલ્મ જવાની જાનેમનમાં અલાયા સૈફ અલી ખાનની દીકરી બની છે.