જુઓ સલમાનની બહેન અર્પિતા-આયુષ શર્માના લગ્નના ફોટો

arpita
Last Updated: બુધવાર, 19 નવેમ્બર 2014 (15:36 IST)
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા આયુષ શર્માની સાથે પરિણય સૂત્રમાં બંધનમાં બંધાય ગયા. અર્પિતાના લગ્ન પંજાબી હિંદુ રીતી રિવાજોથી હૈદરાબાદની હોટલ તાજ ફલકનુમામાં સંપન્ન થયા. આ લગ્નમાં જાણીતી હસ્તિઓ પધારી હતી. 

 
 
 

 
જુઓ અર્પિતાના લગ્નના ફોટો આગામી પેજ પર 
 
બધા ફોટો ટ્વિટરથી સાભાર 


આ પણ વાંચો :