એકટ્રેસ અર્શી ખાનનો એક્સીડેટ થયુ હોસ્પીટલમાં દાખલ

arshi khan
Last Modified મંગળવાર, 23 નવેમ્બર 2021 (13:40 IST)
એક્ટ્રેસ અને પૂર્વ બિગ બૉસ પ્રતિયોગી અર્શી ખાનનો કથિત રીતે 22 નવેમ્બરે દિલ્હીમા એક્સીડેંટ થઈ ગયો. એક્ટ્રેસનો એક્સીડેંટ દિલ્હીના માલવીય નગરમાં થયુ જેમાં તે બચી ગઈ. આ દુર્ઘટનામાં અર્શી ખાનને થોડી-ઘણી ઈજા થઈ છે જે પછી તેણે રાજધાનીના એક હોસ્પીટલમાં દાખલ કરાવ્યો છે. જ્યાં તેમની સારવાર ચાલૂ છે અને તે ડાક્ટર્સની દેખરેખમાં છે.


આ પણ વાંચો :