મુંબઈ.|
Last Updated:
શનિવાર, 18 જૂન 2016 (11:15 IST)
'બેબી ડૉલ' ફેન સિંગર કનિકા કપૂર એકવાર ફરી સની લિયોની સાથે કમબેક કરી રહી છે. ટૂંક સમયમાં જ સિંગલ 'હગ મી' રજુ થશે. આમ તો આ પહેલા બેબી ડોલ અને સુપર ગર્લ ફ્રોમ ચાઈનામાં સનીએ એક્ટિંગ કરી હતી અને કનિકાએ સિંગિગ કર્યુ હતુ.
ખૂબ ઓછા લોકો જાણે છે કે કનિકાને ત્રણ બાળકો (બે પુત્રીઓ અને એક પુત્ર) છે અને તે એક સિંગલ મધરના રૂપમાં તેમને ઉછેરી રહી છે.
1997માં કનિકા જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેના લગ્ન NRI બિઝનેસમેન
રાજ ચંડોક સાથે થયા હતા અને 2012માં તેમના છુટાછેડા થઈ ગયા.