સોમવાર, 12 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (17:52 IST)

સલમાનની એક્ટિંગ.. બજરંગી ભાઈજાનથી પાંચ ગણી સારી ટ્યૂબલાઈટમાં

bipasha
સલમાન ખાન અને કબીર ખાનમાં સારી ટ્યૂનિંગ છે. સલમાનને લઈને કબીર એક થા ટાઈગર અને બજરંગી ભાઈજાન જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે અને આ સમયે ટ્યૂબલાઈટ બનાવી રહ્યા છે. સલમાન અને કબીર બન્ને ફિલ્મો બ્લાકબસ્ટર રહી હતા અને ફિલ્મ ઉદ્યોગને એવી જ આશા છે ટ્યૂબલાઈટથી પણ 
કબીર કહે છે કે જે લોકોને સલમાન ખાનની એક્ટિંગ બજરંગી ભાઈજાનમાં પસંદ આવી છે એ જાણીને ખુશ થશો કે ટ્યૂબલાઈટમાં સલમાનના અભિનય બજરંગી ભાઈજાનથી પાંચ ગણી સારી છે એ તેમના ભૂમિકામાં ડૂબી ગયા છે અને તેમનો અભિનય લાજવાબ છે.