રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 21 નવેમ્બર 2016 (14:14 IST)

કરીના નહી ઈચ્છતી કે સેફની આ ખરાબ ટેવ બાળકમાં આવે

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમનો બાળક તેના પર જાય. અહીં સુધી કે તેમની ટેવ પણ તેમના જેવી જ હોય. પણ કરીના કપૂર એવું નહી ઈચ્છતી. 
કરીના જે દિસંબરમાં તેમના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. તેણે સેફની ખરાબ ટેવને લઈને ખુલાસો કર્યું છે અને કહ્યું કે એ નહી ઈચ્છતી કે તેમના બાળકમાં સેફની ટેવ આવે. 
 
કરીનાએ નેહા ધૂપિયાના શો "નો ફિલ્ટર નેહા " પર સેફ તેમના થનાર બાળક અને ટેવ વિશે વાત કરી. જ્યારે નેહા પૂછ્યું કે એવી કઈ ટેવ છે જે તમે તમારા બાળકમાં નહી ઈચ્છતી. તેણે કીધું કે "સેફ બહુ ઉંઘે છે એ આશરે 18 કલાક સુધી ઉંઘે છે પણ બિલ્કુલ કુંભકરણ છે. આટલું ઉંઘવું સમયની બરબદી છે આથી આ ટેવ હું મારા બાળકમાં નહી ઈચ્છતી. 
 
હવે તો સમય જ જણાવશે કે બેબો અને સેફની કઈ ટેવ તેમના બેબીમાં જોવા મળશે.